સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં ભ્રમણ કરતા ગ્રહની $A, B$ અને $C$ સ્થાનો પરની ગતિઊર્જા અનુક્રમે $K_A, K_B$ અને $K_C$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AC$ એ મુખ્ય અક્ષ છે અને $SB$ એ સૂર્ય $S$ ના સ્થાન પર $AC$ ને લંબ છે. તો

  • A
    $K_A < K_B < K_C$
  • B
    $K_A > K_B > K_C$
  • C
    $K_B > K_A > K_C$
  • D
    $K_B < K_A < K_C$

Explore More

Similar Questions

પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24 \ hours$ છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્યના ચોથા ભાગનું કરવામાં આવે,તો તેનો નવો આવર્તકાળ $....... \ hours$ થશે.

ધારો કે આકૃતિમાં પેરીહેલિયન $P$ પર ગ્રહની ઝડપ $v_{P}$ છે અને સૂર્ય-ગ્રહનું અંતર $SP$ એ $r_{P}$ છે. $\{r_{P}, v_{P}\}$ ને એફેલિયન $\{r_{A}, v_{A}\}$ પરની અનુરૂપ રાશિઓ સાથે સંબંધિત કરો. શું ગ્રહ $BAC$ અને $CPB$ ને પાર કરવા માટે સમાન સમય લેશે?

પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $5\, h$ છે. જો પૃથ્વીના કેન્દ્ર અને ઉપગ્રહ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતા $4$ ગણું કરવામાં આવે,તો નવો આવર્તકાળ ....... $h$ થશે.

નીચેનામાંથી કઈ રાશિ ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા પર આધાર રાખતી નથી?

સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo